Channel Avatar

Khedut Parivar | ખેડૂત પરિવાર @UCtiKCvT2ujq2qcetMW6ehTg@youtube.com

28K subscribers

કિશનસિંહ - ખેતીવાડી નિષ્ણાંત Bsc ( Agri.) - 8200443495 નમ


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Khedut Parivar | ખેડૂત પરિવાર
Posted 1 week ago

નમસ્કાર ખેડૂત મિત્રો
દિવેલા,એરંડા ની ખેતી માં ઇયળ અને કાતરા ના નિયંત્રણ માટે શું ઉપાય કરો છો ?
તે કોમેન્ટ માં જણાવો

8 - 1

Khedut Parivar | ખેડૂત પરિવાર
Posted 2 months ago

તમારા બધા ખેડૂત મિત્રો નો ખૂબ ખૂબ આભાર અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર સાથે જોડાવા બદલ
આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો

17 - 2

Khedut Parivar | ખેડૂત પરિવાર
Posted 2 months ago

એકવાર આ વિડીયો અવશ્ય જોવો.

ખેતી માટે ખૂબ ઉપયોગી માહિતી

https://youtu.be/hXVGLoZxsdw?si=1p-YY...

59 - 9

Khedut Parivar | ખેડૂત પરિવાર
Posted 5 months ago

ખેડૂત મિત્રો મરચા ની ખેતી માં પાયા નું ખાતર કયું વાપરો છે ?

1 - 0

Khedut Parivar | ખેડૂત પરિવાર
Posted 5 months ago

ખેડૂત મિત્રો, કપાસનું વાવેતર થઈ ગયું કે બાકી છે ?

3 - 1

Khedut Parivar | ખેડૂત પરિવાર
Posted 5 months ago

દિવેલા એરંડા ની ખેતીમાં સૌથી વધારે કયા બિયારણનું વાવેતર થાય છે ?
તમે આ વર્ષે કયા બિયારણનું વાવેતર કરવાના છો ?

4 - 0

Khedut Parivar | ખેડૂત પરિવાર
Posted 5 months ago

ખેડૂત મિત્રો, તમે તમારા ખેતરમાં કયું ખાતર સૌથી વધારે વાપરો છો ?

6 - 0

Khedut Parivar | ખેડૂત પરિવાર
Posted 5 months ago

આ વર્ષે તમે કપાસના કયા બિયારણનું વાવેતર કર્યું અથવા કરવાના છો ?

6 - 0

Khedut Parivar | ખેડૂત પરિવાર
Posted 5 months ago

આ વર્ષે તમે મરચાની કઈ જાતનું વાવેતર કરવાના છો ?

2 - 0

Khedut Parivar | ખેડૂત પરિવાર
Posted 5 months ago

કપાસ કેટલા ફૂટના અંતરે વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય ?

3 - 0