Channel Avatar

Khedut Parivar | ખેડૂત પરિવાર @UCtiKCvT2ujq2qcetMW6ehTg@youtube.com

28K subscribers

કિશનસિંહ - ખેતીવાડી નિષ્ણાંત Bsc ( Agri.) - 8200443495 નમ


About

કિશનસિંહ - ખેતીવાડી નિષ્ણાંત
Bsc ( Agri.) - 8200443495

નમસ્કાર ખેડૂત મિત્રો,
અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે.
ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે તમને ખેતીવાડી, પશુપાલન ,બાગાયત, સરકારશ્રીની યોજનાઓ, શાકભાજી પાકો, કઠોળ પાકો, મસાલા પાકો, યાંત્રિકરણ , કોઠાસૂઝ, પ્રગતિશીલ ખેડૂતના અનૂભવો વગેરેની માહિતી અમે તમારા સુધી પહોંચાડિએ છીએ. ખેડૂત મિત્રો તમારી સાથે જોડાયેલા બીજા ખેડૂત મિત્રોને ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી તેમના સુધી ખેતી વિષયક લેટેસ્ટ માહિતી પહોંચાડવા માટે સહકાર આપવા વિનંતી.

ખેતીની અવનવી માહિતી મેળવવા માટે અમારી યૂટ્યુબ ચેનલ ખેડુત પરિવાર ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.

KHEDUT PARIVAR BY

KISHANSINH - B.Sc Agriculture ( કૃષિ નિષ્ણાંત) - 8200443495

For Business Inquiry pls Contect on

thakorkishan402@gmail.com

8200443495