Channel Avatar

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆ @UCs6Zh6HYBmae483_lCG4tDg@youtube.com

1.4K subscribers - no pronouns :c

𓆩ᴰᴶ᭄𝔸𝔧αⓎ𝓡𝓭𝔁 𓆪 ツ


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆
Posted 3 weeks ago

Today Upload 🔥

0 - 0

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆
Posted 3 months ago

ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન આધુનિક ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ જી ની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાપૂર્વક નમન...

 ‪@Ajay_dj_rdx_‬  

1 - 0

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆
Posted 3 months ago

દીવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ! દીવાળીના આ શુભ અવસરે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે તેવી શુભેચ્છાઓ!


‪@Ajay_dj_rdx_‬

0 - 0

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆
Posted 3 months ago

આજથી તમારા પર ધનનો વરસાદ થાય, મા લક્ષ્મીજી હંમેશાં તમારા પર ખુશ રહે, સંકટ અને દુ:ખનો નાશ થાય, ઉન્નતિનો તાજ હોય એવી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.


‪@Ajay_dj_rdx_‬

2 - 0

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆
Posted 3 months ago

અધર્મ પર ધર્મની જીત, અન્યાય પર ન્યાયનો વિજય
દાનવ પર દેવતાનો જય જયકાર, આ જ છે દશેરાનો તહેવાર
દશેરાની શુભકામનાઓ 🎉

#Happy Dasehra From

‪@Ajay_dj_rdx_‬

1 - 0

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆
Posted 3 months ago

Miss You Legend 😭🙏🏻
Sir Ratan Tata Ji
CEO OF INDIA 👑

2 - 0

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆
Posted 4 months ago

ચૈત્રી નવરાત્રી ની આપ સૌને ખુબ ખુબ શુભેચ્છા, માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ અર્પે, જય માતાજી




 ‪@Ajay_dj_rdx_‬  

0 - 0

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆
Posted 4 months ago

Eid Mubarak ❤️


#Eid #eidmubarak


From ‪@Ajay_dj_rdx_‬

1 - 0

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆
Posted 4 months ago

Happy Ganesh Chaturthi


એક, બે, ત્રણ, ચાર,
ગણપતિની જય જય કાર
પાંચ, છ, સાત, આઠ,
ગણપતિ અમારી સાથે
ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ.




From @Ajay_dj_rdx





#ganesh #ganesha #ganpatibapa

1 - 0

Aᴊᴀʏ Dᴊ Rᴅx ☆
Posted 5 months ago

हैपी रक्षा बंधन
Happy Raksha Bandhan

3 - 0