Channel Avatar

Kinjal Rabari Official @UCjbKnA6eVCWpZ9fqczJROKw@youtube.com

235K subscribers

This Is Official Channel Of Kinjal Rabari Do Share And Don’


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Kinjal Rabari Official
Posted 8 months ago

ટૂંક જ સમયમાં શ્રી રામ સ્તુતિ અમારી ચેનલ પર મુકવા જઈ રહ્યા છીએ આગળના ગીતોની જેમ આ સ્તુતિને પણ આપનો પ્રેમ આપી વધાવી લેવા નમ્ર વિનંતી...🙏

1.3K - 11

Kinjal Rabari Official
Posted 10 months ago

Peaceful and Melodious Old Bhajan Coming Soon...We hope you Like it..
જુનું દેશી અને બે ઘડી સાંભળવું ગમે એવું સરસ મજાનું ભજન ટૂંક સમયમાં આપણી ચેનલ પર મુકવા જઈ રહ્યા છીએ..આગળના અમારા ગીતોને આપ સૌએ વધાવ્યા એમ આ ગીતને પણ સહકાર આપી અમારો ઉત્સાહ વધારશો એવી આશા..🙏😊

798 - 6

Kinjal Rabari Official
Posted 1 year ago

ટૂંક સમયમાં અમે લઈને આવી રહ્યા છીએ નવરાત્રીમાં ખેલૈયાઓને તાન ચડાવી દે એવું સરસ મજાનું નવરાત્રી સ્પેશિયલ ગીત તો જોવાનું ચુકતા નહીં..
આવા જ મધુર ગીતો માટે અમારી સાથે જોડાયેલા રહેવા અત્યારે જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ને બોલો જય અંબે..😊🙏


instagram : www.instagram.com/thekinjalrabari?igsh=MXJ0c2xybnF…

1.2K - 9

Kinjal Rabari Official
Posted 2 years ago

મિત્રો ટૂંક સમયમાં અમે લાવી રહ્યા છીએ ઉત્તર ગુજરાત ના કાનુડા ના ગીતો નું સરસ મજાનો એક ટ્રેક જેને જોવાનું ચુકતા નહીં અમારો પ્રયાસ આપણી સંસ્કૃતિ અને ધરોહર ને ઉજાગર કરવાનો છે આથી આગળ જે અમારી ચેનલ ના ગીતો ને આપ સૌ એ ખૂબ પ્રેમ આપ્યો એવો પ્રેમ અમારા આ સોન્ગ ને પણ મળશે એવી આશા સાથે જય દ્વારિકાધીશ🙏

1.7K - 12

Kinjal Rabari Official
Posted 2 years ago

અમારી કિંજલ રબારી ઓફિશ્યલ ચેનલમાં ટુંકજ સમયમાં લઈ ને આવી રહયા છીએ સરસ મજાનું ગીત જેને જોવાનું ચુકતા નહિ.. અને અમારી ચેનલ ને સુબસ્ક્રાઇબ કરવા વિનંતિ..

1.5K - 20