🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
જય સ્વામિનારાયણ 🙏
ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરાની મહિમાને આપણા ચેનલમાં ભકતો સુધી મજબૂતીથી પહોંચાડવા માટે વિડીયો બનાવવામાં આવે છે અને આ મહેનતથી અપલોડ કરવામાં આવે છે. આપણો એકમાત્ર ઉદ્દેશ છે કે શ્રેષ્ઠ સત્સંગ-આધારિત વિડીયો સરળતાથી આપની પાસે ઉપલબ્ધ કરે અને આપણા સત્સંગને ખાસ મજબૂત બનાવે.
નોંધ: આ ચેનલ પર અપલોડ થયેલ ઓડિયો અથવા વિડીયો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ અને તેમના અનુસરી રહ્યા એવા ધાર્મિક લોકોની ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, આ ઓડિયો અથવા વિડીયો ક્યારેય કોઈ વર્ગ, ગ્રૂપ, સમાજ, પંથ અથવા સંસ્થાના ભાવનાઓને નુકસાન પોહચાડવાનો ઉદ્દેશ નથી.
🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
We hope for your continued support, for any queries/suggestions/objections contact: baps.akshardhara@gmail.com.