"ચંદ્રમાની અપ્રિતમ સૌંદર્યતા તથા શીતળતા સૌના જીવનમાં બની રહે એવી શુભેરછાઓ..."
#sharadpurnima #vaatgujarati #Navratri
120 - 5
જગદીશ વિશ્વકર્મા બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ! અટકળો વચ્ચે ગુજરાતના રાજકારણમાં ગરમાવો
#bjp #jagdishvishwakarma #vaatgujarati
706 - 9
અધર્મ પર ધર્મના વિજય એવા દશેરાના પર્વની આપ સૌને શુભેચ્છાઓ...
#Dussehra #navratri #vaatgujarati
204 - 0
સોરઠના આ બાળકની વાતું ભલભલાને વિચારતા કરી દેશે | Genius | Space Research | Vaat Gujarati
https://youtu.be/jpnI6ctZ1Kw?si=6hYt3...
328 - 1
ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ..
#pmmodi #narendramodi #vaatgujarati
1K - 30
તાલાલા હુમલા કેસમાં દેવાયત ખવડના જામીન રદ
વેરાવળ સેશન્સ કોર્ટે પોલીસની રિવિઝન અરજી માન્ય રાખી, આરોપીએ તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે
#devayatkhavad #vaatgujarati #talala
816 - 5
હાર્દિક પટેલની વધી મુશ્કેલી...!
2018માં PAAS આંદોલનમાં નોંધાયેલ ગુનાને લઈને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના વારંવાર હાજર ન રહેવાથી અરેસ્ટ વોરંટ ઇસ્યુ
#hardikpatel #ahmedabad #vaatgujarati
635 - 18
સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ
NDA ઉમેદવારને 452 મત મળ્યા,INDIAના બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા
#NDA #cpradhakrishnan #vaatgujarati
994 - 11
ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
#monsoon #heavyrain #gujarat #vaatgujarati
1.2K - 3
"જાણીતી વાતોની અજાણી વાત"
આ YouTube ચેનલના માધ્યમથી અમુ ગુજરાતની અનેક અજાણી વાતો આપના સુધી પહોંચાડીશું. કોઈ એવી વાત જે આપના માટે પ્રેરણાદાયી હશે. કોઈ એવી વાત જે જાણીને આપને કંઈક નવું જાણવા મળશે. કોઈ એવી વાત હશે જેના વિશે તમે ઘણા સમયથી વિચારી રહ્યાં છો. સાથે જ કોઈ એવી વાત હશે જે હજુ સુધી આપના સુધી ક્યારેય પહોંચી નથી. આવી અનેક "જાણીતી વાતોની અજાણી વાત" જાણી આપને નવું જાણવા અને માણવા મળશે.
અમારા સંપર્ક માટેનું સરનામું👇🏻
vaatgujaratidigital@gmail.com
31 December 2021