નમસ્કાર મિત્રો 🙏,Yagnesh Danidhariya Youtube Channel માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે,☺️
આપણી ચેનલમાં તમને...
➡️ Education Videos.
➡️ ગુજરાતી ધોરણ ૮ દરેક પાઠ ની સરળ સમજૂતી
➡️ ગુજરાતી વ્યાકરણ.
➡️ વાર્તા , કરુણ પ્રસંગ.
➡️ Motivation Video.
➡️ The Dharmic Path.
➡️ School Activity (games).
➡️ Funny Video.
➡️ શાયરી, સુવિચાર.
અહીંયા બાળકોને સમજાય એ રીતે શિક્ષણ મળશે, ‘ગમ્મત સાથે જ્ઞાન ’. તેમજ ધાર્મિક અને પૌરાણિક કથા ના પ્રસંગો મળશે ,જેથી સંસ્કાર સાથે શિક્ષણ નું સમન્વય એટલે અમારી ચેનલ.
"પ્રાર્થના એવી રીતે કરો કે બધુ જ ભગવાન ઉપર જ નિર્ભર છે,
ને પ્રયત્ન એવી રીતે કરો કે બધુ જ તમારા ઉપર જ નિર્ભર છે."
" आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत: " -ऋग्वेद
આભાર 🙏😊
Joined 22 April 2016