શું તમે સરગવાના પાનનું શાક બનાવ્યું છે ? અને તમે સરગવાના વૃક્ષનો પુરેપુરો ઉપયોગ કરો છો ? સરગવાની સીંગનું તો શાક બને છે પરંતુ એના પાન અને ફુલનું પણ શાક બને . અઢળક ફાયદાકારી છે સરગવાનું વૃક્ષ .આયુર્વેદમાં ખુબ ગુણકારી એવા સરગવનો એક નવી રીતે ઉપયોગ પણ કરી શકાય .
Hello friends, my name is Khushbu.I’m from Gujarat . I’m cooking all types of dishes with easily available ingredients at your home and my main focus on our traditional Gujarati recipe . I will learn you guys all types of dishes like Indian, Mexican, Italian, continental, and also cakes 🎂 , 🍫 , 🍪 etc. it’s my passion to do cooking and I try to turn it into my profession. Please you guys do support my channel and share as much as you can. My all recipes are so easy and testy .