This is a official ashishsir Ashish channel
@ashishsirAshish #ashishsirashish #ashishsir Ashish
From This channel (English Medium & Gujrati Medium)
1. ધોરણ11,12 રસાયણવિજ્ઞાનના તમામ પ્રકરણોના વિડીયો સ્વાધ્યાયના સોલ્યુશન સાથે all Chemistry Theory .Eng. Med.&Guj. Med.
2. ધોરણ11 12 રસાયણવિજ્ઞાનના તમામ પ્રાયોગિક વિડિયો all practical Chemistry .
3. Gujcet Chemistry45+ video ગુજકેટના 50 થી વધુ પેપરોનું સોલ્યુશન 2024 to 2006
4. NEET/IIT-JEE ના 47+ વર્ષના પેપરનું સોલ્યુશન Eng.Med &Guj Med.1978 to 2024
5. બોર્ડમાં તથા ગુજકેટમાં તથા neet jee માં સૌથી વધુ ગુણ(Marks)કેવી રીતે મેળવવા તેના પ્રેરણાદાયક વિડિયો.
6. સ્વામી સચ્ચિદાનંદ દંતાલીવાળાના તમામ પ્રેરણાદાયક વિડિયો.
7. ઓલ ઇન્ડિયા રેડિયોથી પ્રસારિત શ્રીરામ ચરિત માનસ ના તમામ એપિસોડ હિન્દીમાં.
8 શ્રીમદ વાલ્મિકી રામાયણ ના તમામ એપિસોડ ગુજરાતી,હિન્દી તથા અંગ્રેજીમાં
9. મનુસ્મૃતિ ,પંચતંત્ર ,વિવેકાનંદ સાર પુસ્તક સ્વામી અખંડાનંદની પ્રસાદીનો વિડીયો.
10. ધોરણ 11 12 રસાયણ વિજ્ઞાનના MMIMP પ્રશ્નોનું પુનરાવર્તન કૃતજ્ઞતા સિરિઝ.
11.std1to12 Eng Med Sci, Math