નમસ્કાર મિત્રો, 🙏
આપનું આપણી યૂટ્યુબ ચેનલ "Travel with Darshan" માં સ્વાગત છે.
આ ચેનલ માં તમને ગુજરાતીમાં વિવિધ પ્રકારના વ્લોગ્સ મળશે, જેમ કે:
ઘરના વ્લોગ્સ
પ્રવાસના વ્લોગ્સ
ગામડાઓના વ્લોગ્સ
નવી જગ્યાઓના વ્લોગ્સ
ધાર્મિક સ્થળોના વ્લોગ્સ
ઇતિહાસ અને સંસ્કૃતિના વ્લોગ્સ
આ વ્લોગ્સમાં તમને ગુજરાત અને વિશ્વભરની રસપ્રદ જગ્યાઓ વિશેની માહિતી મળશે.
આ ચેનલ હજુ નવી છે, પરંતુ અમે દિવસેને દિવસે વધુ સારા વ્લોગ્સ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
અમારી સાથે જોડાવા માટે, અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિઓઝને લાઈક અને શેર કરો.
આભાર!
For Pramotion & Inquiry 👇
darshansolankigj24@gmail.com
Joined 13 November 2016