આ વર્ષ તમારા જીવનમાં
નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ ✨🌸🌺
અને નવી પ્રેરણાઓ લાવશે.✨🌸🪷☺️☺️😊
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા☺️✨🌺🪷🥰☺️😊 (કેવી છે રંગોળી? કોમેન્ટ કર જો)
4 - 0
તમારા જીવનમાં નવા કિરણનું આગમન થાય,✨🌺🪷 દરેક દિવસ નવી આશાઓ અને તકોથી ભરેલો હોય. તમને અને તમારા પરિવારને નવા વર્ષની શુભકામના.✨🌸🥰🌺
7 - 2
મારા બધા વાલા મિત્રો ને ધન તેરસ ની શુભકામના.. અને હા.. થોડાક પડ્યા હોય તો💸💵મોકલાવ જે મારા વાલા. 😅 ખુટીરિયા સે.😂
6 - 3
THANK YOU SO MUCHH.✨🥰🌺🎀🎉🤩❤️ MY YOUTUBE FAMILY. MY 1K SCRAIBER COMPLETE ✨🌺🎀🎊🌸Thank you. 🥰❤️🤗🤗
14 - 22
જય ચામુંડ માઁ 🙏 જય મેલડી માઁ 🙏
મારું નામ: Vivek
મારી યૂટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. 🥰 ✨🌺✨
😃Welcome to My YouTube channel.🤗
Life में वो मुकाम हासिल करो, जहां लोग तुम्हे Block..!! नहीं search करें..!!✨🌺😊
अगर कोई रास्ता आपको डरा रहा है ...
तो समझ लेना आगे बहुत बड़ी सफलता आपका इंतजार कर रही है 🎯🎯🏆🏅🥇
મારી ચેનલમાં તમને નીચે મુજબ ના વિડીયો જોવા મળશે.
•વોટ્સએપ સ્ટેટ્સ વિડીયો....
•ધૂન ભજન ..... 🙏💐🌺✨💐
•ખેતી ને લગતા વિડીયો......👳✨🥰🥰🤩🌾🧑🌾🚜
•થોડાક કોમેડી વિડિયો.... 😅✨🌺😍😂
•ભક્તિ સ્ટેટસ વિડીયો.... 🙏🙌✨🌺🙇🙏
જેવા ઘણા બધાં વિડિયો જોવા મળશે. 😃
માટે મીત્રો તમાંરા સાથ અને સહકાર થી અમે આગળ વધસુ..
એકલા હાથી ક્યારેય તાળી પડતી નથી...
તેથી મારી નમ્ર વિનંતી.🙏🙏 કે મારી આ આઇ શ્રી દેહુરી માં યૂટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો... લાઈક કરજો... શેર કરજો...
તમારો ખુબ ખુબ આભાર કે મારા શબ્દો તમે વાંચ્યા..🙏🙏
Joined 16 November 2024