Namaste! Welcome to Ram Audio - your one-stop shop for all the latest and greatest Gujarati all-time hit songs. We bring you top Gujarati songs featuring artists like Rakesh Barot, Naresh Thakor, Kajal Maheriya, Geeta Rabari, and many others. Explore our channel for a wide variety of genres that will keep you entertained, including romantic/sad popular music videos, devotional songs, Gujarati Garba, Gujarati Lok Sangeet, Titoda songs, Gujarati comedy shows, and more.
નમસ્તે! રામ ઓડિયો માં આપનું સ્વાગત છે - જ્યાં તમને મળશે ગુજરાતી ભાષાના તમામ નવા અને જૂના સુપરહિટ ગીતો. અમે તમારા માટે રાકેશ બારોટ, નરેશ ઠાકોર, કાજલ મહેરિયા, ગીતા રબારી અને ઘણા અન્ય કલાકારોના ટોચના ગુજરાતી ગીતો લાવીએ છીએ. વિવિધ શૈલીઓનો આનંદ માણવા માટે અમારી ચેનલને જુઓ , જેમાં ગુજરાતી કોમેડી શો, લોકપ્રિય મ્યુઝિક વીડિયો, ભક્તિ ગીતો, ગુજરાતી ગરબા, ગુજરાતી લોકસંગીત, ટીટોડા ગીતો અને બીજું પણ કંઈ ઘણું બધું છે.