જય શ્રીકૃષ્ણ મિત્રો,
આપ સૌનુ અમારી યુ ટ્યુબ ચેનલ "Amrutvaani" માં હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ ધર્મ ના પ્રચાર અને પ્રસાર નું કામ કરે છે આ ચેનલ માં આપણા સનાતન ધર્મ ના વ્રત, કથા, વિધિ તથા ધર્મ-ભક્તિ સબંધી વિડિયો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. એ ઉપરાંત આત્મકથા, નવલકથા, વાર્તા, વાર્તાસંગ્રહ, ધાર્મિક કથા વગેરે બીજા કેટલાયે માહિતીસભર વિડિયો આપ સમક્ષ રજુ કરીશું. આપને જો અમારા વિડિયો પસંદ આવે તો....
|| LIKE + SHARE + SUBSCRIBE ||
જરૂર કરજો.....ધન્યવાદ🙏
Joined 29 June 2024