High Definition Standard Definition Theater
Video id : Dq_j5S9i7pk
ImmersiveAmbientModecolor: #b1a6a0 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeEncryptID: c1fbd809922140a482a493f5c4946d9d9e1ae63b7958923239fdda6e81d4077867202978a79a816deebd55cdcb9e5bce
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1731725767929 - unknown on Apple WebKit
Mystery text : RHFfajVTOWk3cGsgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
સંત શ્રી હમીર ભારતીજી મહારાજ સમાધિ સ્થળ..તથા નર્મદેશ્વર મહાદેવ મંદિર સુઈગામ.. બનાસકાંઠા.
Jump to Connections
640 Views • May 5, 2024 • Click to toggle off description
સંત શ્રી હમીર ભારતીજી મહારાજ સમાધિ સ્થળ..તથા નર્મદેશ્વર મહાદેવ મંદિર સુઈગામ.. બનાસકાંઠા..આ સ્થળ 1971/72 માં કાચા મકાનમાં કુટીયા જેવું જ હતું.

સુઈગામ - બનાસકાંઠા નાં છેવાડાના વિસ્તારમાં પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ભવ્ય વિકાસ જોઇ શકાય છે. 1971 થી આ વિસ્તારમાં પૂજ્ય સ્વામીજી સેવાકાર્યો કરી રહ્યાં છે. 1971 માં દુષ્કાળ પડ્યો ત્યારે સતત બે વર્ષ સુધી અનાજ, ચપ્પલ દાન અને મફત દવાખાનું ખોલવામાં આવેલું. પૂજ્ય સ્વામીજી સ્વંય દર્દીઓની સેવા કરતાં. આ સમયે 50,000 મણ બાજરીનું વિતરણ કરવામાં આવેલું. ઈશ્વરની કૃપાથી દુષ્કાળનો કપરો કાળ પૂરો થયો.

આ રાહત કાર્ય જે સ્થળે કરવામાં આવેલું તે સ્થળ હમીર ભારતીજી મહારાજ સમાધિ સ્થળ..તથા નર્મદેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. આ સ્થળ 1971/72 માં કાચા મકાનમાં કુટીયા જેવું જ હતું. જે ઐતિહાસિક સ્થળ તથા નર્મદેશ્વર મહાદેવ મંદિર તથા સમાધિ સ્થળનો જિર્ણોદ્ધાર પૂજ્ય સ્વામીજીની પ્રેરણા, સહયોગ અને આશિર્વાદથી કરવામાં આવ્યો છે. આ સ્થળ વર્તમાનમાં ભવ્ય મંદીર તથા સમાધિ સ્થળ તરીકે પ્રસિદ્ધ છે.

🙏 આભાર 🕉️
🙏 ધન્યવાદ 🕉️
🙏 હરિ
Metadata And Engagement

Views : 640
Genre: People & Blogs
License: Standard YouTube License
Uploaded At May 5, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 5 (0/18 LTDR)

100.00% of the users lieked the video!!
0.00% of the users dislieked the video!!
User score: 100.00- Masterpiece Video

RYD date created : 2024-10-16T19:10:27.939162Z
See in json
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

0 Comments

Top Comments of this video!! :3

Go To Top