Gyan Ullas 2022
6 videos • 40 views • by FIFTH GOSPEL સર્વ માન મહિમા આદર ઈશ્વરપિતાને હોજો...બાળકો મધ્યે સેવા કરવાની ઉત્તમ તક પ્રભુએ પુરી પાડી... બાળકો નાનપણથી બાઈબલના વચનો ઊંડાણ થી પોતાના હૃદયો માં સાચાવી રાખે એ રીતે જ્ઞાન ઉલ્લાસનું આયોજન કરવામાં સન્ડે સ્ટાફ સુપ્રિટેન્ડેન્ટ અને સ્ટાફ ખુબજ મહત્વનો ભાગ ભજવેલ છે...નવા ગીતો લખવા તથા મ્યુઝીક કંપોઝીશન માટે ફિફથ ગોસ્પલ ટીમનો પણ આભાર માની લઈએ છીએ.. સર્વ આયોજનો ને માટે ફરી ઈશ્વર પિતાનો આભાર...