Office Stories

20 videos • 1,174 views • by Jamawat Clips જમાવટ ઓફીસની અંદર કેવી રીતે કામ થાય છે, જમાવટમાં કામ કરતા લોકો દેશના મુદ્દાઓ પર શું વિચારે છે, આઉટડૉર શૂટ કેવી રીતે થાય છે એ બધા જ BTS(Behind The Scene) તમને આ પ્લેલીસ્ટમાં જોવા મળશે, એ સિવાય અમારા ટ્રાવેલ, ફુડ અને એન્ટરટેઈનમેન્ટ વ્લોગ્સ તમને અહીંયા જોવા મળશે.