નમસ્કાર ,🙏ભરત થરા ની કાંકરેજ વોલ્ગ ચેનલ આપનું સ્વાગત કરે છે
અમારી યૂટ્યુબ ચેનલ નું કામ છે તમારા બધા સુધી ગાય ભેંસ ના વિડીયો મોકલવા ગાય ભેંસ ગમે તો પાર્ટી નો નંબર આપેલ હશે એમનો કોન્ટેક્ટ કરવો ગાય ભેંસ દોયી જોઈ ને લેવી એ જવાબદારી તમારી રહેશે અમારું કામ તમને ગાય ભેંસ બતાવી અમારી યૂટ્યુબ ચેનલની જવાબદારી નહિ રહે
કોઈને ગાય ભેંસ વેચવી હોય તો અમરો વોટસઅપ નંબર 9974885825ઉપર વિડિયો મોકલવો
અમરા ચેનલ નું કઈ કામ હોય તો પણ તમે અમને ફોન કરી શકો છો 9974885825ઉપર ફોન કરવો
આભાર, અને તમને અમરુ કામ ગમે તો લાઈક શેર સસ્ક્રાઇબ કરજો🙏
Joined 6 December 2023