Channel Avatar

Super Saheli @UCPa9ONVi5DcWWCm4xOIjeWw@youtube.com

326K subscribers

Welcome all to our channel Super Saheliya. This channel is


05:48
દિવાળી ની શરૂઆત થવા લાગી છે ત્યારે વિવિધ પ્રકારના નાસ્તા બનાવીએ છીએ|green chakri
08:02
તહેવાર સાથે અલગ અલગ વાનગીનું પણ મહત્વ હોય છે પણ અમુક વાનગી એવી હોય કે કાયમ ખાવી ગમે
05:33
નવા જ સ્વાદ અને સામગ્રી સાથે એકદમ સૉફ્ટ દૂધી સવા ના થેપલા એકવાર તો તમારા ઘરે બનાવજો જ
07:55
વધેલા ભાત માંથી ફયુઝન આઈટમ ઘરમાં બધાને જ ભાવશે
05:00
ખીચું ખાઈ ને કંટાળ્યા હોવ તો આ આઇટમ ખાવાની મજા જ પડી જશે
05:38
એક ગૃહિણી તરીકે ગર્વ લઈ શકાય એવી આ શાકની રેસીપી આપણી સંસ્કૃતિને આગળ વધારવા માટે બનાવવી જોઈએ
04:15
જ્યારે ભાખરી શાક બનાવો ને તો આવું શાક બનાવજો
08:57
કાયમ બટાકા ના સમોસા બનાવો છો?ક્યારેક આ અમદાવાદના ફેમસ નવતાડ ના સમોસા બનાવો ને
07:26
પરફેક્ટ ટીપ્સ અને ટ્રીક સાથે પકોડા કઢી બનાવીએ તો ઘરમાં બધા જ તૂટી પડશે સફાચટ થઈ જશે
05:37
એકજ વાડકા માં ખાવાનું એટલે કે one pot meal. બનાવ વુ સેહલુ અને પચવામાં એનાથી પણ સહેલું
05:04
ઓછી મહેનતે બનતા આ બે ચટાકા થેપલા પરોઠા ભાખરી રોટલી ખીચડી પંજાબી બધા સાથે જોરદાર લાગે
09:51
નવરાત્રી તો ના છોડાય એટલે ઝટપટ બનાવી દો આ દૂધી ની આઇટમ .બધા આરામ થી ખાઈ લેશે
01:05
મેથીના પાનની તાજગી અને મસાલાનો તડકો બસ એકવાર ખાશો તો ફરી માગશો
04:45
ઝટપટ ,મસાલેદાર અને મસ્ત દેશી તડકા સાથે ઇટાલિયન વાનગી
07:03
દેશી રીતે તો કાયમ દૂધી નું શાક બનાવતા હોઈએ છેય પણ આ રીત થી અઠવાડિયે એક વાર અચૂક બનાવો અને ખાવ.
06:42
ઘણા પ્રકારનાં અનાજમાંથી બનેલો હેલ્ધી અને કરકરો નાસ્તો, દિવસના કોઈપણ સમયે ખાવા માટે યોગ્ય
08:10
જમવાનું નહીં મળે તો ચાલશે પણ ગુજરાતીઓ ને નાસ્તા વગર નહીં જ ચાલે . સિમ્પલ ફાસ્ટ નાસ્તો
06:26
બટાકાના ભજીયા નવી અને પરફેક્ટ રીતે
08:28
શ્રાધ્ધ પક્ષ માં બનતી આ થાળી જોઈ તમને નવાઈ લાગશે||ખીર વડા
08:31
ઘઉં ના લોટ નો શીરો જો તમારો ચરોતર પટેલ ના જેવો બરાબર ન બનતો હોય તો જોજો.ટીપ્સ અને ટ્રિક્સ સાથે શીખો.
06:34
શું આ ટાઇપ નુ દેશી પણ પોષ્ટિક ખાવાનું તમારે ત્યાં અઠવાડિયે એક વાર બને છે.ના બનતું હોત તો સાવધાન.....
07:21
શ્રાદ્ધમાં પિતૃઓને વાસ મૂકવામાં દરેક ઘરમાં બનતી ખાસ વાનગી એકદમ સરળ રીતે ટીપ્સ અને ટ્રિક સાથે
14:13
શ્રાધ્ધ પક્ષ માટે ડુંગળીલસણ વગર નું ફરસાણ| ખમણ ના આવડે એવું બને જ નહીં
07:12
ભજીયા જેવો ટેસ્ટ પણ તેલની તાવડી ચઢાવીને નહી
06:14
તુરીયાની આ રેસીપી ઘરમાં બધાને ભાવશે ગેરેંટી મારી
09:15
Millet recipe
08:21
મેહમાન આવે ત્યારે સવારે ગરમ ગરમ આ નાસ્તો પીરસ સો તો બપોર નું લંચ નહીં માંગે
06:04
Gujarati Style Methi Kadhi | મેથીની કઢી બનાવવાની રીત|Healthy & Tasty Curry
06:24
ગુજરાતીઓ ના ઘરે જેટલું જમવાનું ના જોઈએ એટલા તો નાસ્તા જોઈએ . easy dry snacks
06:39
કેપ્સીકમનું લોટ વાળું શાક ભૂલી જશો જો એક વાર આ બનાવશો તો
05:48
ઓચિંતા મેહમાન આવે તો શું બને?અને જો મેહમાન ને પણ એજ ખાવું હોય તો ગૃહિણી ને આવે જીવ માં જીવ.....
06:29
હેલ્થી,મજેદાર,સ્વાદમાં ગુજરાતી અને સ્ટાઇલમાં મોર્ડન થોડી સામગ્રી બદલી બનાવ્યા અને બધાએ માગીને ખાધા
07:25
આ એક જ શાક એવું છે કે મને ખૂબ ગમે કેમ કે કેટલા બધા શાકભાજી પેટ માં જાય
07:15
ચોખાના લોટ નો ગરમા ગરમ જોરદાર નાસ્તો ||ખીચું ને ટક્કર મારે એવો આ ટેસ્ટી નાસ્તો
06:39
ફક્ત દાળ ભાત જ બનાવ્યા, પણ દાળ બધા ને બહુ જ ભાવે તો જુઓ તમને પણ ગમશેજ
04:19
ગણેશ જ ખાતા જ પ્રસન્ન થાય તેવા ફક્ત ૧૦ જ મિનિટ માં બને તેવા આખા ઘઉં ના લાડવા.
05:13
લાડુ સાથે મમ્મીએ બનાવી ફુલવડી|gujarati dry snacks
07:03
ગણપતી દાદા માટે સુખડી એકદમ નવી રીતે ||ફાઈબર પોષકતત્વો થી ભરપૂર|મોઢામાં મૂકતા ઓગળી જાય એટલી પોચી
05:24
પૌષ્ટિકતા થી ભરપૂર,જો આનું શાક ખાશો તો શરીર સ્વસ્થ રહેશે
08:07
માત્ર એક જ સામગ્રી બદલી અને પછી એવા લાડુ બન્યા કે મોઢામાં મૂકતા જ ઓગળી ગયા અને ઘરમાં બધાએ વખાણ્યા.
05:30
કાલે બુધવાર છે તો આ આઈટમ તો દરેક ધરમાં બનવી જ જોઈએ
07:22
થાળીમાં આ ચટાકા હેલ્થ ટેસ્ટ અને સાથે થાળીની શોભા વધારશે
08:09
આ રેસીપી ની ફક્ત રીત બદલી તો બધા ને ખુબ ભાવી અને જબરજસ્ત ફાયદા મળ્યા
09:21
આનાથી વધારે હેલ્થી વાનગી શું હોઇ શકે જે સો થી વધુ રોગો નાશ કરે
07:08
સ્વીટ કોર્ન અને લીલી મેથી ની ભાજી ની એક દમ નવીન રેસીપી
08:02
ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ગુજરાતી ઢોકળા આ રીતે પણ બની શકે એકદમ નવી સામગ્રી સાથે ઢોકળા|Dhokala
05:28
ચોમાસા માં વરસતા વરસાદમાં ખાવાની મજા પડે તેવા જાળીદાર અને પોચા પાલકના પકોડા નવી રીતે|spinach pakoda
06:54
ગુજરાતીઓ મેંદો છોડો અને આવા નાસ્તા અપનાવો .ખૂબ સહેલા અને પૌષ્ટિક
06:14
લીલી મકાઈ ની આ આઈટમ ગુજરાતીઓ જ બનાવી જાણે||best tea time snack or light dinner item
05:26
ચોમાસા માં બહાર પાણીપુરી ખાતા હોય તો ચેતજો.સરળતા થી ઘરે જ બનાવો પાણી પૂરી નું પાણી.
06:20
ગુજરાતીઓને બહાર ફરવા જવાનો મોકો જ મળવો જોઈએ ત્રણ દિવસની રજાઓની ટ્રીપમાં લઈ જવાય તેવી વાનગી
04:21
બે ત્રણ રજા ભેગી કરી ને ફરવા નીકળી પડતા ગુજરાતીઓ હંમેશા સાથે જ રાખે આ નાસ્તો
08:04
જન્માષ્ટમીના પારણામાં બનતુ શાક
05:49
રાંધણ છઠ્ઠ નીમીતે તળ્યા વગર મારા દાદીમાંની રીતે મેથી વડા બનાવીએ
04:03
જો weekend માં સાંજે શું...બનાવું...શું....બનાવું થાય તો આ રેસીપી ફક્ત અને ફક્ત તમારા માટે જ છે.
06:11
સાવ સરળ વાનગી બસ બનાવવામાં થોડો બદલાવ લાવી અને બની ગઈ એકદમ સ્વાદિષ્ટ વાનગી
05:59
સાદુ શાક બનાવ્યું તો પણ બધા ને ખૂબ ભાયુ .પેટ ભરી ને બધા એ ભાખરી શાક ખાધું
06:46
ઉપવાસમાં કે ઉપવાસ વગર પણ ખવાય એવી રાજગરા લોટની આઈટમ
04:58
દેશી ચણા નું એક દમ રસાદાર શાક
05:44
શું ભારે ડાયાબિટીસ થી ટેસ્ટી ટેસ્ટી ખાવા થી ઘભરાવ છો?તો આજે તમારી માટે આ ગ્લુટેન ફ્રી રેસિપી છે.....