Channel Avatar

KhedutMitro - ખેડૂતમિત્રો 🌾 @[email protected]

14K subscribers

🧑‍🌾 KhedutMitro - ખેડૂતમિત્રો 🌾 તમારું સ્વાગત છે "Khedut


About



🧑‍🌾 KhedutMitro - ખેડૂતમિત્રો 🌾
તમારું સ્વાગત છે "Khedut Mitro" YouTube ચેનલમાં!

આ ચેનલ ખાસ કરીને ગુજરાતી ખેડૂતો માટે બનાવવામાં આવી છે. અહીં તમને મળશે:

✅ કૃષિ વિષયક મહત્વપૂર્ણ સમાચાર
✅ નવો ખેતી પદ્ધતિ વિશે માહિતી
✅ સરકારી યોજના અને સબસિડી જાણકારી
✅ બજાર ભાવ અપડેટ્સ
✅ પ્રાકૃતિક ખેતી ટિપ્સ
✅ ખેડૂત ઇન્ટરવ્યૂ અને સફળતાની કહાનીઓ
✅ કૃષિ મશીનો અને ટેક્નોલોજી



👉 હવે જ Subscribe કરો અને
📢 દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચાડવા Video શેર કરો!

ખેડૂત ને લગતા તમામ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો મિત્રો નવી યોજના

મિત્રો હું યુટ્યુબ ના વાયરલ વિડિયો મૂકું છું. કોઈને તકલીફ હોઈ તો પ્લીઝ પહેલાં મને જાણ કરજો કૉપિરાઇટ નાં આપશો.